કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા પ્રાઈઝ સપોર્ટ સ્કીમ (PSS) અંતર્ગત હિંમતનગર ખાતેથી ટેકાના ભાવે ખરીદીની શરૂઆત.
ગુજરાતમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હિંમતનગરથી ખરીદીનો શુભારંભ કરાવશે. 160થી વધુ ખરીદ કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાશે. વેચાણ માટે 3 લાખ 33 હજારથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે.
Author: Sanatan Satya Samachar
The Fourth pillar of democracy