ગુજરાતમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે ! મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીએ હિંમતનગર ખાતેથી ટેકાના ભાવે ખરીદીની શરૂઆત કરાવી !

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

[responsivevoice_button voice="Hindi Female"]

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા પ્રાઈઝ સપોર્ટ સ્કીમ (PSS) અંતર્ગત હિંમતનગર ખાતેથી ટેકાના ભાવે ખરીદીની શરૂઆત.

ગુજરાતમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હિંમતનગરથી ખરીદીનો શુભારંભ કરાવશે. 160થી વધુ ખરીદ કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાશે. વેચાણ માટે 3 લાખ 33 હજારથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે.

Leave a Comment

और पढ़ें

[the_ad_group id="44"]