હિંદુત્વની વાતો કરનાર સરકાર કેમ ચૂપ ? ‘ભગવો ન પહેરતા, તિલક ભૂસી કાઢજો, તુલસી માળા છુપાવજો..’ ISKCON દ્વારા બાંગ્લાદેશમા ભક્તોને સલાહ ! સોસ્યલ મીડિયા પર ભારત સરકારને લોકો કરી રહ્યા છે સવાલ !
‘ભગવો ન પહેરતા, તિલક ભૂસી કાઢજો, તુલસી માળા છુપાવજો અને તમારું માથું ઢાંકો…’ ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ISKCON) કોલકાતાએ બાંગ્લાદેશમાં તેના સહયોગીઓ અને અનુયાયીઓને