સમુદ્રમાં ડૂબેલ દ્વારકામાં સમુદ્રની અંદર ૭૦૦ લોકો વિશ્વનો સૌથી મોટો હ્યુમન ફ્લોટિંગ બનાવવા સજ્જ !
દ્વારકા : ભારત તથા સમગ્ર વિશ્વનું સુપ્રસિદ્ધ અને સૌથી પ્રાચીન યાત્રાધામ દ્વારકામાં વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે દક્ષિણ ભારતીય બિનસરકારી સંસ્થા દ્વારા પ્રાચીન દ્વારકા કે જે