1200થી વધુ લોકોના મોત કરાવનાર હમાસના લીડર યાહ્યા સિનવારનો મોત સમયનો ચોકાવનારો છેલ્લો વિડીયો , ડ્રોન પર દંડા થી કર્યો પ્રહાર
ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઈઝરાયલની સેનાએ હમાસના વધુ એક લીડરની હત્યા કરી છે. ઈઝારયલની સેના સાથેની અથડામણમાં હમાસ લીડર યાહ્યા સિનવાને મોતને ઘાટ ઉતારી