
ડાંગર ખરીદીમાં મસમોટું કૌભાંડ, ફરિયાદ દાખલ, વેરીફિકેશનમાં ખુલ્યું કોભાંડ ! ભાજપ સાથે સાંઠ ગાઠનો આક્ષેપ !
ગુજરાતમાં હાલ ટેકાના ભાવે ડાંગરની ખરીદી થઇ રહી છે જેમાં મોટા પાયે કોભાંડ સામે આવવાનું જણાય આવ્યું છે. વિરમગામ કેન્દ્ર પર ડાંગર ખરીદી કૌભાંડમાં એક