NDAમાં સામેલ તેલુગુ દેશમ પાર્ટી ભાજપનું ટેન્શન વધારી શકે છે. ટીડીપીના એક દિગ્ગજ નેતા એ કર્યો વક્ફ બિલનો વિરોધ ! ભાજપની ચિંતા વધી !
કેન્દ્ર સરકારે થોડા સમય પહેલા આ વક્ફ બિલ લોકસભામાં રજુ કર્યું હતું. સરકારે કહ્યું કે, મુસલમાનોના હિતમાં વકફ સુધારા બિલ લવાયું છે. જોકે વિપક્ષોએ તેનો