લાંબા ગામ ખાતે સ્મશાન ધામમાં રામધૂનનું મોટું આયોજન કરવામાં આવ્યું !

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

[responsivevoice_button voice="Hindi Female"]

 

ઘણા કાર્ય એવા થતાં હોય છે જે ઇતિહાસમાં ક્યાંકને ક્યાંક લખાય છે, આવું જ કાર્ય લાંબા ગામ દ્વારા કરવામાં આવ્યું અને સ્મશાન ઘાટ પર રામધુંનનું આયોજન કરવામાં આવ્યું, શીવ સાંનિધ્ય સ્મશાન ધામ લાંબા ગામમાં રામધૂનનું મોટું આયોજન કરવામાં આવ્યું

જેમાં ગામના લોકોએ રામધુનમાં ભાગ લીધો રાત્રીના સમયે આ આયોજન કરવામાં આવ્યું જેમાં ૩૦૦ જેટલા ગ્રામજનોએ રામધુંનનો લાભ લીધો હતો.

‍‍

રવિવારે સાંજે શિવ સ્થાન એટલે મોક્ષ પુરીના દ્વાર ખાતે સ્મશાન ઘાટ પર”રામધુન ” કરવામાં આવી હતી. આજના કળીયુગમાં નામ સંકીર્તન ભજન ભાવ જ સર્વોપરી છે. રામ નામ અંતિમ સત્ય છે .પરમ મોક્ષદાયિની છે. આવો સંદેશ ગામના યુવાનોએ વહેતો કર્યો હતો.
આયોજન સમસ્ત લાંબા હિંદુ સનાતન સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Comment

और पढ़ें

[the_ad_group id="44"]