મધ્યમ વર્ગ અને ગરીબ જનતાને ક્યાં સુધી લાઈનોમાં ઊભી રાખશે સરકાર ? અમીરોની લાગવગશાહીથી જામનગરની જનતા કંટાળી, ભારે રોષ !
શું મધ્યમવર્ગ અને ગરીબ લોકોને સતત લાઇનોમાં ઊભા રાખી માનસિક ગુલામી કરાવી રહી છે સરકાર? લોકો માં પ્રશ્ન છે કે અમીરોની ક્યાંય લાઈન જોવા નથી