રીલાયન્સ કંપનીમાં પેટા કંપનીમાં કામ કરી રહેલ પ્લાન્ટ ઓપરેટરનો હાથ ધડથી અલગ થઈ ગયો, કંપની કરી રહી છે ગેંગે ફેફે ! MLC પર સવાલ !
જામનગર મોટી ખાવડી ખાતે આવેલ રીલાયન્સ રિફાઈનરીમાં GPS Renewables Private Limited સાપર પાટિયા પાસેના બાયો પ્લાન્ટમાં કામ કરી રહેલ વ્યક્તિનો હાથ ધડથી અલગ થઈ ગયો