લોરેન્સ ગ્રૂપ દ્વારા ધમકી. સાંસદ પપ્પુ યાદવને મારી નાખવાની ધમકી, પપ્પુ યાદવે કર્યો દાવો. ફોનથી મળી ધમકી. પપ્પુ યાદવે સુરક્ષા માંગી !
બિહારની પૂર્ણિયા લોકસભા સીટના સાંસદ પપ્પુ યાદવને ઝારખંડની લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા ધમકી આપવામાં આવી છે. સાંસદ યાદવે ધમકીઓ મળી હોવાનું સ્વીકાર્યું છે અને સુરક્ષા