ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકોને ચલણ નહીં પરંતુ FIR દાખલ કરો અને સીધા જેલ હવાલે કરો ;ગૃહ મંત્રી. મનફાવે તેમ રિલાયન્સની બસો જામનગર શહેરના તમામ ચોકમાં બિન્દાસ ફરે છે એના પર કોઈ કાર્યવાહી થસે ?
રાજ્યમાં સતત વધી રહેલા રોડ અકસ્માતોને રોકવા માટે અને લોકોમાં ટ્રાફિક અવરનેસ આવે તે માટે મંગળવારે શૉર્ટ ફિલ્મ સ્પર્ધાનાં સત્કાર સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ