ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ અને માછીમારોની નજીવી બાબતે માથાકુટ, રિવોલ્વર હાથમાં હોવા છ્તા માર પડ્યો -કુહાડીથી હુમલો !
અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ ઉપર મંગળવારે જાફરાબાદ ખાતે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ચેતન શિયાળ અમરેલીની રાજુલા વિધાનસભા બેઠકના ધારાસભ્ય હીરા સોલંકીના