ચંગાના પાટીયા નજીક આવેલ ડેકોર બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ લેટિન લિમિટેડમાં આજે બપોરે અગમ્યકારણોસર આગ ભભૂકી ઉઠી સદનસીબે જાનહાનિ ટળી !
જામનગર-લાલપુર હાઈવે પર આવેલ ચંગાના પાટીયા પાસે એક ફેક્ટરીમાં આગ લાગતા દોડધામ મચી હતી. સમગ્ર આગની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડના બે ફાયર