વન નેશન વન ઈલેક્શન બિલ લોકસભામાં રજૂ: પક્ષમાં 269, વિપક્ષમાં 198 મત પડ્યા; બિલ JPCને મોકલાયું ! આ બિલને ‘ બંધારણ (129મો સુધારો) બિલ 2024’ નામ !
‘એક દેશ, એક ચૂંટણી’ એટલે કે વન નેશન, વન ઈલેક્શન બિલ આજે લોકસભામાં રજૂ કરાયું હતું. આ બિલને ‘બંધારણ (129મો સુધારો) બિલ 2024’ નામ આપવામાં