ભાંડો ફૂટતા ફૂટતા રહી ગયો, ચૂંટણીના પરિણામો સંતોષકારક ન જણાતાં પોતાના ખર્ચે ત્રીજી ડિસેમ્બરે મતપત્રકો દ્વારા મોક મતદાન યોજવાની જાહેરાત કરી હતી, પોલીસની દખલગીરી બાદ બેલેટ પેપરથી પુનર્મતદાન રદ, EVM પર હતી આશંકા !
મહારાષ્ટ્રનાં સોલાપુર જિલ્લાના માલશિરસ તાલુકામાં આવેલાં મારકડવાડી ગામના રહેવાસીઓએ તાજેતરની વિધાનસભાની ચૂંટણીના પરિણામો સંતોષકારક ન જણાતાં પોતાના ખર્ચે ત્રીજી ડિસેમ્બરે પરંપરાગત મતપત્રકો દ્વારા મોક મતદાન