કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બાબતે જામનગર જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઇ !
જિલ્લા પોલીસવડા કચેરી ખાતે SP પ્રેમસુખ ડેલુના અધ્યક્ષ સ્થાને ક્રાઇમફેસ યોજાઈ હતી. જેમાં શહેર અને જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે બાબતે સૂચના આપવામાં આવી.