ભાણવડના બરડા ડુંગરમાં દેશી દારૂ પર પોલીસનો દરોડો ; દેશી દારૂ અને સાધનો પકડાયા ; બરડા ડુંગરનો દેશી દારૂ જામનગર સુધી પહોચે છે !
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના ધ્રામણીનેસ જે બરડા ડુંગરમાં આવેલી છે ત્યાંથી ભાણવડ પોલીસે દરોડો પાડી 57 હજારના મુદ્દામાલ સાથે દેશી દારૂ તથા સાધનો પકડી પાડ્યા