આણંદમાં દુર્ઘટના, બુલેટ ટ્રેન પ્રોજેક્ટની જગ્યા પર કોંક્રીટના બ્લોક પડ્યા, એક મજૂરનું મોત બે ઘાયલ !
આણંદ જિલ્લામાં મંગળવારે એક કરૂણ અકસ્માત સર્જાયો હતો. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણ હેઠળનો પુલ ધરાશાયી થયો. પુલ ધરાશાયી થવાને કારણે અનેક કામદારો કાટમાળ નીચે દટાયા