જામનગરમાં દીવાળીના તહેવારોમાં પણ તંત્રની ગરીબ માણસો પર લાલ આંખ. સાહુકારોના ટ્રાફિક સમસ્યા કરતાં વાહનો સામે નીચી આંખ ! તંત્રની બેધારી નીતિ !
જામનગરમાં દિવાળીના તહેવારો દરમિયાન બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે. બીજી તરફ ધંધાર્થીઓ જાહેર રોડ ઉપર ધંધો પાથરી દેતા હોવાથી ટ્રાફિક સમસ્યા સર્જાતી હોવાની