પ્રિયંકાના સોગંદનામામાં 77.54 કરોડ રૂપિયાની સંપત્તિ. પ્રિયંકા ગાંધીના એફિડેવિટમાં તેમના પતિ રોબર્ટ વાડ્રાની કમાણીનો પણ ઉલ્લેખ. દિલ્હીથી હિમાચલ-હરિયાણા સુધીની જમીન !
વાયનાડ બેઠક રાહુલ ગાંધીના રાજીનામાથી ખાલી પડી છે જેઓ 2024ની લોકસભા ચૂંટણીમાં વાયનાડ તેમજ રાયબરેલી બેઠક પરથી જીત્યા હતા. જો કે, રાહુલે રાયબરેલી બેઠક જાળવી