ગેંગરેપના આરોપીઓ દબોચાયા: આરોપીઓમાં ઉત્તરપ્રદેશના 3 વિધર્મી, બીજા નોરતે 16 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ થયું હતું !
ગુજરાત જાણે ગેંગરેપ માટે હવે બદનામ થઈ ચૂક્યું છે, દિવસે ને દિવસે બળાત્કાર અને ગેંગરેપના બનાવો ગુજરાતમાં બની રહ્યા છે સરકારના સુરક્ષાના દાવા પોકળ સાબિત