ગાંધીના ગુજરાતમાં અને ભાજપના શાસનમાં હાથ ઊંચો કરો અને દારૂની બોટલ કાઢો: જામનગર એસટી ડેપોમાં આપના ધારાસભ્ય સફાઈ કરવા જતાં ડ્રાઈવર રૂમ પાસેથી દારૂની ખાલી બોટલો મળી : ગાંધી જયંતીના દિવસે બનેલ બનાવ જામનગર એસ.પી.માટે શરમ જનક !
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર તંત્ર ના તોડ કરવા માટે અને હપ્તા ખોરી માટે હોય તેવું દેખાય રહ્યું છે. આજે ગાંધી જયંતીના દિવસે જ જામનગરના