ગુજરાતમાં કાળો કોપ : ફરી એક પાંચ વર્ષની બાળકી ધાંગધ્રામાં પીંખાઇ : જનતામાં આક્રોશ ! ક્યાં છે આંદોલનકારી ભાજપ નેતા ?
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકામાં પાંચ વર્ષની નાની બાળકી પર ૪૦ વર્ષના યુવાને દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જે અંગે ભોગ બનનાર