Day: January 19, 2025

Sanatan Satya Samachar

ઇરાનમાં “હેંગમેન” તરીકે જાણીતા બે જજની ગોળી મારી હત્યા !

દુનિયામાં સૌથી વધુ ફાંસીની સજા આપનારા દેશોમાંથી એક દેશ છે  ઈરાન. ઈરાને વર્ષ 2024માં 901 લોકોને ફાંસીની સજા ફટકારી હતી. જેમાં 31 મહિલાઓ પણ સામેલ

Read More »