મહાપાલિકાની ચાર આવાસ યોજનામાં હજુ 87 ફ્લેટ ખાલી પડ્યા; જૂના થઈ ગયેલ આવાસને પાડવામાં આવી રહ્યા છે, તે લોકોને આ મકાન માથી કેમ વેકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં નથી આવતી ?
જામનગરમાં મહાપાલિકાની ચાર આવાસ યોજનામાં હજુ 87 ફલેટ ખાલી પડયા છે. સ્થળના કારણે અવાસનું કોઇ લેવાલ ન થતાં મનપા દ્વારા વેંચાણના સતત પ્રયાસ કરવામાં આવી