Day: November 18, 2024

Sanatan Satya Samachar

ઓખા ; પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય ફિશિંગ બોટ પર ફાયરિંગ કરવામાં આવ્યું, માછીમારની બોટ દરિયામાં ડૂબી ગઈ, તમામ માછીમારોનો બચાવ !

રવિવારે મોડી રાત્રે પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેના કારણે માછીમારોની બોટ ડૂબી ગઈ હતી. જોકે, સદનસીબે માછીમારોનો બચાવ થયો હતો, પરંતુ માછીમારની

Read More »