લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે, ભગવાન શ્રીકૃષ્ણએ તેમના મિત્રો સાથે શરૂ કરી હતી સૌ પ્રથમ ગિરનારની લીલી પરિક્રમા !
જૂનાગઢના ગરવા ગિરનારની અતિ પવિત્ર અને પાવનકારી લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે દેવ ઉઠી અગિયારસથી પૂનમ સુધી ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા