ડોનાલ્ડ ટ્રંપ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બન્યા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું મારા મિત્ર ટ્રમ્પને તેમની ઐતિહાસિક જીત બદલ અભિનંદન !
અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં દમદાર પ્રદર્શન કરતાં 277 ઈલેક્ટોરલ વોટ્સ મેળવીને ડોનાલ્ડ ટ્રમ્પ ચુટણી જીતી ગયાની જાહેરાત અમેરિકન મીડિયા દ્વારા કરી દેવામાં આવી છે. ત્યારે આ