
રાજય સરકારે જૂનાગઢની સ્વસ્તિક કન્સ્ટ્રક્શન નામની કોન્ટ્રાક્ટર પેઢીને બ્લેક લિસ્ટેડ કરી હોવા છતાં જિલ્લા પંચાયતની જનરલ બોર્ડમાં બ્લેક લીસ્ટેડ પેઢીને ચાલુ કામ કરવાનો વિવાદાસ્પદ ઠરાવ !
જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં બ્લેક લીસ્ટેડ પેઢીને ચાલુ કામ કરવાની મંજૂરીનો ઠરાવ બહુમતીના જોરે પસાર કરવામાં આવતા અનેક તર્ક વીતર્કો સાથે સવાલો ઉઠી રહ્યા