છે કોઈ નેતામાં હિંમત ? જામનગરના બાળકો ભલે સ્કૂલે સાયકલ લઈને ન જઈ શકે પરંતુ રિલાયન્સની બસો તો શહેરમાં બેફામ ચાલશે !
જામનગર શહેર એક નાનું અને સુંદર શહેર હતું પરંતુ ઘણા સમયથી આ છોટા કાશીના નામથી જાણીતા શહેરને રિલાયન્સ, નાયરા જેવી મહાકાય કંપનીઓની નજર લાગી ગઈ